Ramcharitmanas

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Gujarati Recipe - મગ મઠના ચિલા

મગ મઠના ચિલા

Advertiesment
हमें फॉलो करें ગુજરાતી રસોઈ
, बुधवार, 7 फ़रवरी 2018 (17:35 IST)
સામગ્રી- - આખા મગ 1 કપ ,મઠ  1 / 2 કપ,છીણેલું ચીઝ  -1કપ,સમારેલી ડુંગળી 2, 2 ટામેટા, લીલા મરચાં -2,મોથમીર ,મરી અને મીઠું સ્વાદપ્રમાણે 
 
બનાવવાની રીત - મગ અને મઠને અંકુરિત કરી મિક્સરમાં ગ્રાઈંડ કરી  ઢોંસા જેવો ખીરું બનાવી લો. એમાં મીઠું અને મરી મિક્સ કરો.હવે તવા ઉપર તેલ લગાવી ખીરું પાથરો. જ્યારે થોડું શેકાઈ જાય તો સમારેલી  શાકભાજી અને પનીર છંટકાવ કરી .ચમચીથી હળવા દબાવો , અને શેકી સૉસ કે ચટણી સાથે ગરમ -ગરમ સર્વ કરો. આરોગ્ય માટે લાભકારી  મગ-મઠનો ચિલા તૈયાર છે.  

Share this Story:

Follow Webdunia Hindi

अगला लेख

સુંદરતા વધારવા અને વજન ઓછું કરવામાં મદદગાર છે આ ચા