ભારતમા લગભગ અડધા ખેતરો અઢી એકર (એક હૈક્ટેર)થી ઓછાના ક છે. જ્યારે કે ફક્ત ચાર ટકા ખેતરો 10 હેક્ટરથી વધુના છે અને બે તૃતીયાંશ ખેડૂતો પોતાની જમીનના માલિક છે.
* દુનિયામાં દાળની સૌથી વધુ ખેતી ભારતમાં થાય છે
* કોટનના હાઈબ્રિડનો સૌથી પહેલો પ્રયોગ ભારતે કર્યો.
* દુનિયાભરમાં ફક્ત ભારતમાં જ ખેતી લાયક જમીન સૌથી વધુ છે.
* દેશનો અડધુ ભૂગોળ ખેતીમાં રોકાયેલુ છે.
* 80 ટકા ખેતરોમાં મુખ્ય પાક રૂપે અનાજ અને દાળો ઉગાડવામાં આવે છે.
* ભારતમાં દૂધાળા ઢોરની સંખ્યા સૌથી વધુ છે. આમનો ઉપયોગ ડેરી ઉદ્યોગમાં કરવામાં આવે છે.
* દુનિયાની 50 ટકા કેરીઓ ભારતમાં થાય છે.
* કાજૂ, બાજરી, મગફળી અને ચા ના ઉત્પાદનમાં ભારત અગ્રેસર છે.
* ફ્લાવર, શણ, ડુંગળી, ચોખા, જવાર અને શેરડીના ઉત્પાદનમાં ભારત બીજા નંબરે છે.
* અમેરિકા, રૂસ અને ચીન પછી ભારતમાં સૌથી વધુ ખાતરનો ઉપયોગ થાય છે.
* ભારતમાં છ લાખથી વધુ ગામ ખેતી અને તેની સાથે સંકળાયેલા કાર્યો પર નિર્ભર છે.
* ભારતમાં 65 ટકા લોકોને ખેતી રોજગાર પૂરો પાડે છે.
* ભારતની કુલ જીડીપીમાં ખેતીનુ અંશદાન 33 ટકા છે.
* કુલ નિકાસમાં 10 ટકા ભાગ ખેતીનો છે.
अगला लेख