Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Useful Home remedies tips- આ નાના ઉપાયો અજમાવી જુઓ

Advertiesment
हमें फॉलो करें ટ્રાય ધીસ
કેવો જોઈએ સ્વાદ - ખાવામાં જો તમને આદુનો સ્વાદ સાધારણ જોઈતો હોય તો તેને રેસીપી બનાવતા પહેલા જ નાખી દો, અને જો આદુનો સ્વાદ વધુ જોઈતો હોય તો રેસીપીના અંતમા આદુ નાખો.

સામાન્ય રહેશે ત્વચા - લીંબુના રસમાં મધના થોડાક ટીપાં નાખીને મિક્સ કરો. આ મિશ્રણને દાઝાયેલા સ્થાન પર લગાવો. ત્વચા સામાન્ય બનશે અને દાગ પણ નહી પડે.

ઘી કરશે કમાલ - ગરમીમાં વારેઘડીએ હોઠ પર જીભ ફેરવવાથી હોઠ ફાટી જાય છે. ફાટેલા હોઠ પર ઘી લગાવો. હોઠ ગુલાબી અને નરમ રહેશે.

Share this Story:

Follow Webdunia Hindi