Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી જોક્સ : ચોર

Advertiesment
हमें फॉलो करें ગુજરાતી જોક્સ : ચોર
W.D
છગનના ઘરે ચોર આવ્યા.
તેને હિંદીમાં છગનને પૂછ્યું : ‘સોના કહાં હૈ ?’
ઊંઘણશી છગન ઊંઘમાં જ બોલ્યો : ‘અલ્યા આટલી બધી તો જગ્યા છે, જ્યાં મરજી પડે ત્યાં સૂઈ જા ને. અડધી રાતે બૂમો શેનો પાડે છે !’.

Share this Story:

Follow Webdunia Hindi