જાહેર પરિવહનની ગતિથી પ્રગતિ સુધીની સફળ યાત્રા - ગુજરાત એસ.ટી. !
— Harsh Sanghavi (@sanghaviharsh) March 18, 2026
ગાંધીનગરમાં વિધાનસભા ખાતે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા મુસાફરોની સુવિધા માટે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જીના વરદ હસ્તે એસ.ટી.ની ૧૮૨ નવીન બસોને જન સેવામાં સમર્પિત કરવામાં આવી. વિધાનસભાના… pic.twitter.com/kqTnA9u3ba