Health Tips= મોઢામાંથી દુર્ગંધ દૂર કરવાના ઘરેલુ ઉપચાર

Webdunia
P.R
મેથી - મોઢાની દુર્ગંધથી બચવા માટે મેથીના દાણાં લો અને તેને પાણી સાથે કે ચા સાથે નિયમિત લેવાના રાખો.

ઍવકાડ ો( જમરૂખના આકારનું ઉષ્ણકટિબંધનું એક ફળ) - મોઢાની વાસને દૂર કરવા માટેનો આ એક પ્રભાવી માર્ગ છે. આ ફળના સેવનથી વાસ જ દૂર નથી રહેતી પણ દાંતનો સડો રોકાય છે અને દાંત સ્વચ્છ રહે છે.

જામફળ પણ દૂર કરશે આ સમસ્ય ા - જામફળ ખાવાથી મોઢાની વાસ દૂર રહે છે અને આનાથી પેઢામાંથી થઇ રહેલા રક્તસ્રાવમાં રાહત મળે છે.

કાચા ફળ અને શાકભાજીનો રસ - બધા ફળો અને શાકભાજીની રસથી મોઢાની દુર્ગંધ દૂર કહે છે અને જેમને આ સમસ્યા હોય તેમણે વધારે પ્રમાણમાં આવા રસોનું સેવન કરવું જોઇએ.

Show comments
सभी देखें

जरुर पढ़ें

वैलेंटाइन डे डेट से पहले dull लग रही है स्किन? सिर्फ 5 मिनट में पाएं पार्लर जैसा ग्लो

इस बार वेलेंटाइन पर अपनी पार्टनर को दें हेल्थ केयर से जुड़े ये खास गिफ्ट्स

valentine day 2025: नई-नई हुई है शादी तो ऐसे बनाएं वेलेंटाइन डे को खास

तनाव को कम करने के लिए मजे से पीजिए ये चाय, ऐसे करती है असर

डाइजेशन का रखना है बेहतर तो डाइट में जरूर शामिल करें ये फ्रूट्स

सभी देखें

नवीनतम

भारतीय स्वतंत्रता सेनानी सरोजिनी नायडू की जयंती, जानें उनके बारे में

क्यों फ्लाइट से ऑफिस जाती है ये महिला, रोज 600 किमी सफर तय कर बनीं वर्क और लाइफ बैलेंस की अनोखी मिसाल

वैलेंटाइन डे पर लगेंगे दो हंसों का जोड़ा, ये कपल पोज आपकी तस्वीरों में डाल देंगे रोमांस का जादू

आज का चटपटा चुटकुला : वेलेंटाइन डे का ब्रेकअप मैसेज

प्रेम कविता : एक दिल को कितने घाव चाहिए

अगला लेख