ગુજરાત રાજ્યના ધોરણ ૧૦ અને ૧૨ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા આપવા જઈ રહેલા તમામ વિદ્યાર્થીઓને હાર્દિક શુભેચ્છાઓ! ????
— Dr Pradyuman Vaja (@drpradyumanvaja) February 25, 2026
શાંતિથી, એકાગ્ર મનથી અને પૂર્ણ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપો — આ જ ક્ષણો તમારા ઉજ્જવળ ભવિષ્યની પાયાની ઈંટ છે.#BoardExams#BestOfLuck#ExamTime pic.twitter.com/UkslUgUuna