અમરેલી: પાયલોટ ટ્રેનિંગ સેન્ટરનું મીની પ્લેન ક્રેશ, 19-20 વર્ષીય પાયલોટનું મોત
ગિરીયા રોડ પર શાસ્ત્રીનગરના રહેણાંક વિસ્તારમાં મીની પ્લેન ક્રેશ
પ્લેન ક્રેશ બાદ બ્લાસ્ટની સાથે આગ લાગી, અન્ય 2-3 લોકો આગથી દાઝતા સારવાર હેઠળ#Amreli #planecrash #Pilottraining pic.twitter.com/LuogV4I7NR