ભૂત કાઢવાના બહાને તાંત્રિકે બે બહેનોને રૂમમાં લઈ ગયા, એક પછી એકના કપડા ઉતાર્યા

Webdunia
सोमवार, 7 अक्टूबर 2024 (13:20 IST)
Mathura Crime news-  ઉત્તર પ્રદેશના મથુરાથી હવે એક ચોંકાવનારા મામલો સામે આવ્યો છે. આ વિશે જાણીને તમે પોતે પણ ચોંકી જશો. આ ઘટના વિશે જાણ્યા પછી લોકોનો વિશ્વાસ ઉઠી જશે. અહીં એક તાંત્રિક પર ભૂત ભગાડવાના બહાને બે પિતરાઈ બહેનો પર બળાત્કાર કરવાનો આરોપ છે.
 
 
અહેવાલો અનુસાર, ઉત્તર પ્રદેશના મથુરામાં તાંતિકે તેની બે પિતરાઈ બહેનોને દિલ્હીથી બોલાવી હતી. આ પછી તેણે ભૂત કાઢવાના નામે બંને બહેનો પર બળાત્કાર ગુજાર્યો હતો. તાંત્રિકે પૂજા કરવાના બહાને બંનેને અલગ રૂમમાં બોલાવ્યા હતા. રૂમમાં તાંત્રિકે બળજબરીથી બંને બહેનોના કપડાં ઉતારી દીધા અને એક પછી એક બળાત્કાર ગુજાર્યો.
 
આ પછી તાંત્રિકે આ ઘટના અંગે પરિવારજનોને જાણ કરશો તો તંત્ર વિદ્યાની મદદથી બંનેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી બંને બહેનોએ તેની માતા અને કાકીને આ વાતની જાણ કરી. આના પર પરિવારના સભ્યોએ મથુરાના ગોવર્ધન પોલીસ સ્ટેશનમાં તાંત્રિક વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. જેના આધારે પોલીસે તાંત્રિક નંદલાલની ધરપકડ કરી હતી.
 

Related News

Show comments

जरूर पढ़ें

बागपत DM के सामने रखा नकली ब्रांड का पानी, JCB से नष्ट कराईं सारी बोतलें

SBI करेगा 10000 कर्मचारियों की नियुक्ति, देशभर में खोलेगा 600 नई शाखाएं

Chennai Air Show : भारतीय वायुसेना का शानदार हवाई प्रदर्शन, आसमान में दिखा मनमोहक नजारा

अरविंद केजरीवाल ने बताया, कब करेंगे भाजपा के लिए प्रचार

भोपाल की फैक्टरी से 1,814 करोड़ का एमडी मादक ड्रग्स और कच्चा माल जब्त

सभी देखें

नवीनतम

Assembly Election Result 2024 Live commentary: हरियाणा और जम्मू कश्मीर विधानसभा चुनाव परिणाम

Kolkata Rape Case : CBI ने कोर्ट में दाखिल की चार्जशीट, गैंगरेप का उल्लेख नहीं, आरोपी संजय रॉय को लेकर बड़ा खुलासा

रेल विकास के लिए मध्य प्रदेश को 14700 करोड़ रुपए आवंटित : अश्विनी वैष्णव

भारी बारिश से रत्नागिरि रेलवे स्टेशन की नवनिर्मित छत क्षतिग्रस्त

भोपाल ड्रग रैकेट के आरोपी की डिप्टी सीएम के साथ वायरल फोटो पर सियासी घमासान, कांग्रेस ने उठाए सवाल, बचाव में उतरे वीडी

अगला लेख